અમદાવાદ: પ્રથમ દિવસે પાંચ વોલિયન્ટર્સને કોવેક્સિનની ટ્રાયલ રસી અપાઈ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીન ની હ્યુમન ટ્રાયલ  શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે પાંચ વોલિયન્ટર્સને કોવાક્સિનની ટ્રાયલ રસી અપાઇ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિન્ટિયરને રસી આપવામાં આવી હતી. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ICMR અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે. રસીના ટ્રાયલની તાલીમ માટે કેન્દ્રથી નિષ્ણાંતોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram