Ahmedabad: આ વિસ્તારમાં એક સાથે 8 મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વાડજ વિસ્તારમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ જોવા મળી રહ્યું છે. અહીં એક સાથે 8 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.આ સાથે જ સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.