Ahmedabad: વટવામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ
Continues below advertisement
અમદાવાદના વટવામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથ વચ્ચે અથડામણમાં પોલીસ કર્મચારીએ ફાયરિંગ કર્યું હતું. યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો પર હુમલો કર્યો હતો.
Continues below advertisement