અમદાવાદ: પીરાણા પીપરાજ રોડ પર આવેલા ગોડાઉનમાં આગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ: પીરાણા પીપરાજ રોડ પર આવેલા ગોડાઉનમાં આગ. મહેન્દ્ર નામની કંપનીમાં આવેલા કમ્પાઉન્ડના ગોડાઉનમાં આગ. ફાયર ફાયટર ઘટના સ્થળે. કાપડના ગોડાઉનમાં આગ. આગ લાગવાનું કારણ અકબંધ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram