અમદાવાદઃ શિવ ટિમ્બરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ, આગ પર મેળવાયો કાબૂ
abp asmita
Updated at:
29 Dec 2021 08:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નરોડા-દહેગામ રોડ પર કંપનીમાં ભીષણ આગ લાગી છે. શિવ ટીમ્બરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 13થી વધુ ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. આગ વધુ વિકરાળ હોવાથી 13થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.