અમદાવાદઃ સરકારી અધિકારીની ઓળખ આપી તોડ કરતી ગેંગ ઝડપાઈ, કેટલાનો કર્યો છે તોડ?

Continues below advertisement

અમદાવાદમાં નકલી અધિકારીની ઓળખ આપી તોડ કરતી ગેંગ ઝડપાઈ છે. આરોપીઓ સરકારી અધિકારીનો ડર બતાવી તોડ કરતા હતા. આરોપીઓએ સરખેજ પાસેના એક વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram