અમદાવાદઃ મણિનગર રેલવે ફાટક પાસે કારમાં લાગી ભીષણ આગ, કારચાલક સુરક્ષિત

Continues below advertisement

અમદાવાદના મણિનગરના રેલવે ફાટક પાસે i-20 કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારચાલકે સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram