Ahmedabad:આ કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ થઈ રવાના

Continues below advertisement

અમદાવાદના નરોડા કેપિટલ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી છે.નરોડા સ્મશાન ગૃહની પાછળ આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સમાં આગ લાગી છે.આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આ કોમ્પલેક્સમાં કોવિડ હોસ્પિટલ હોવાની વાત સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram