અમદાવાદ: અખબારનગર પાસે કોરોનાના ટેસ્ટિંગ માટે ડોમની બહાર લોકોની લાંબી લાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાના સંક્રમણની સાથે અંદવાદીઓમાં ટેસ્ટિંગ અંગેની જાગૃતિ પણ વધી રહી છે. AMC દ્વારા કોરોનાના ટેસ્ટિંગ માટે બનાવેલા ડોમમાં મેડિકલ ટીમ આવે તે પહેલાં જ લોકો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. શહેરના અખબારનગર કીટલી સર્કલ પાસેના ડોમ પર લોકો સવારથી લાઈન લગાવીને ઉભા હતા. કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે.