અમદાવાદઃ એક શખ્સ તેની પત્નીની હત્યા કરીને થયો ફરાર, પોલીસે કરી અટકાયત

Continues below advertisement
અમદાવાદના ઈસનપુરના બંગાળીવાસમાં એક શખ્સ તેની પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો છે. બન્નેના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને આ બન્નેના ત્રીજા લગ્ન હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ગળુ દબાવી પત્નીની હત્યા કરી દીધી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram