અમદાવાદઃ બાળ સંરક્ષણ ગૃહમાં સગીરનું મૃત્યુ, પોલીસે માર મારતા મૃત્યુ થયાનો આરોપ
Continues below advertisement
અમદાવાદના ખાનપુર બાળ સંરક્ષણ ગૃહમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બની હતી. બાળ સંરક્ષણ ગૃહમાં એક સગીરનું મોત થયું હતું. પરિવારજનોએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને જવાબદાર સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. સગીરને મારામારીના ગુનામાં પોલીસે પકડયો હતો
Continues below advertisement