અમદાવાદ: કણભામાં સાવકી માતાએ પુત્રની જ કરી હત્યા, રૂપિયાની લેતી દેતી મામલે થઈ હતી બોલાચાલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 05:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં (AHMEDABAD) સાવકી માતાએ (stepmother) પુત્રની જ કરી (killed) હત્યા. કણભામાં (Kambaha) રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થતાં હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ મિત્રોની મદદ લઈને મૃતદેહને નદીમાં ફેંકવા કીધો હતો. હાલ પોલીસે માતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અને અન્ય 3 હત્યારાઓની શોધખોળ પણ હાથ ધરી છે.