Ahmedabad:મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવવાના બહાને નિશા નામની મહિલાએ કરી ઠગાઈ, પીડિતોએ કરી ન્યાયની માંગ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની મહિલાઓને 20 હજારમાં બીપીએલ કાર્ડ(BPL cards) કાઢી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવવાની વાત કરી 20થી વધુ બહેનો પાસેથી નાણા પડાવ્યા હતા. નિશા નામની મહિલાએ આ ઠગાઈ(fraud) કરી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram