Ahmedabad Accident | અમદાવાદમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા 2 બાળકો સહિત 3ને ઇજા
gujarati.abplive.com
Updated at:
31 Mar 2024 10:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Accident | શિવરંજની AB જ્વેલર્સ પાસે કાર અકસ્માત. ઓવર સ્પિડમાં આવતી કારે કાબુ ગુમાવતા અકસ્માત. કાર બીઆરટીએસની રેલીંગને અથડાય. કારમાં સવારે બે બાળકો અને પિતાને સામાન્ય ઈજા.