Ahmedabad Accident | અમદાવાદમાં કારની ટક્કરે ડોક્ટર યુવતીનું મોત, જુઓ અહેવાલ
Continues below advertisement
Ahmedabad: અમદાવાદ કેશવબાદ ચાર રસ્તા પર એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવમાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.
Continues below advertisement