Ahmedabad Accident | અમદાવાદમાં ડિવાઇડર સાથે અથડાયા પછી કાર મારી ગઈ પલટી, દારૂની બોટલ મળી
gujarati.abplive.com
Updated at:
29 Jan 2024 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Accident | અમદાવાદના માણેક બાગ ચાર રસ્તા પાસે મોડી રાત્રે સર્જાયો અક્સ્માત. કાર ચાલકે અંજલિ ચાર તરફથી આવતા સમયે ડીવાઈડર સાથે ટકરાવી અક્સ્માત કર્યો. અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે. અકસ્માત સમયે ચાલકની ગાડીમાં દારૂની બોટલ હોવાની બાબત સામે આવી,જોકે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ નહિ. આરોપીના પિતા યતીન પટેલે અક્સ્માત અંગે નોંધાવી ફરિયાદ. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે ફરિયાદ.