અમદાવાદઃ ધોળકામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીઓની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
13 Mar 2022 01:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ધોળકામાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આઠ નરાધમોની ધરપકડ કરી છે. સગીરાને લિફ્ટ આપવાના બહાને અવાવરુ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું.