ઉનાળાની શરૂઆત પહેલા જ સૌરાષ્ટ્રના ડેમોમાં દેખાયા તળિયા, જુઓ કેટલો છે પાણીનો જથ્થો?

Continues below advertisement

ઉનાળાની શરૂઆત પહેલા જ સૌરાષ્ટ્રના ડેમોમાં તળિયા દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52 ટકા જેટલો જ પાણીનો જીવંત જથ્થો રહ્યો છે. જૂનાગઢના જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram