Ahmedabad : આઇશા આત્મહત્યા કેસમાં આરોપીને જ્યુડિશિયલ ક્સ્ટડીમાં મોકલાયો
Continues below advertisement
અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરિફને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપી પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફનો મોબાઈલ રિકવર કર્યો.તેનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે.
Continues below advertisement