સુરતના બારડોલીના હરિપુરા ગામમાં સ્કૂલ વાનમાં ધૂમાડા નીકળતા દોડધામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના બારડોલીના હરિપુરા ગામમાં સ્કૂલ વાનમાં ધૂમાડા નીકળતા દોડધામ મચી ગઇ હતી. કડોદ શાળાના વિદ્યાર્થીઓને ઘરે મુકવા જતા સમયે ઘટના બની હતી.