અમદાવાદઃ છ મહિના પછી મચ્છરજન્ય રોગચાળો આવ્યો કાબુમાં, ડિસેમ્બર માસમાં કેટલા નોંધાયા કેસ?
Continues below advertisement
અમદાવાદમાં છ મહિના પછી મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 81 કેસ જ્યારે ચિકનગુનિયાના 79 કેસ નોંધાયા છે. સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 3 હજાર 36 કેસ નોંધાયા છે.
Continues below advertisement