અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બંધ બપોરની OPD હવે કરાઈ શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં કોરોનાના કારણે બંધ બપોરની ઓપીડી હવે શરૂ કરવામાં આવી છે. અહીંયા બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી OPD ચાલુ રાખવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં 75 હજાર દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Civil Hospital World News Operating Again Started ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Afternoon OPD