Ahmedabad: સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન યથાવત,દર્દીઓ જોઈ રહ્યા છે રાહ,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના કેસમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ અહીં સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન યથાવત છે. દર્દીઓ સાથે તેમના સ્વજનો પણ હેરાન થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં હાલ 469 આઈસીયું બેડ કાર્યરત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram