Ahmedabad: AMCએ હેપ્પી સ્ટ્રીટના વેન્ડર્સને વેગન માટે જગ્યા ફાળવી કર્યા હેપ્પી,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 04:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના હેપ્પી સ્ટ્રીટ(Happy Street)ના વેન્ડર્સ(vendors) માટે મહાનગરપાલિકાએ તેમના હસ્તકના પ્લોટમાં વેગન મુકવા માટે જગ્યા ફાળવી છે. જેમાંથી 27 પૈકીના 14 વેગનને પ્લોટમાં મુકાયા છે. વેગન મુકવા ફાળવવામાં આવેલી જમીનની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.