અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે AMCની તૈયારીઓ શરૂ ,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અમદાવાદ મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં 500 આઈસીયુ અને 1500 ઓક્સિજન બેડ ઊભા કરાશે. એસવીપી હોસ્પિટલમાં 20 હજાર લિટર ઓક્સિજનનો જથ્થો રાખવામાં આવશે.
Continues below advertisement