Ahmedabad: મનપામાં નવા સમાવેશ થયેલા વિસ્તારો પાસેથી AMC કેટલા રૂપિયાની મેળવશે આવક?

Continues below advertisement

અમદાવાદ મહાનગરપાલિકા(Ahmedabad Municipal Corporation)માં નવા સમાવેશ થયેલા વિસ્તારો પાસેથી AMC 15 કરોડની આવક મેળવશે. નવી આકારણી મુજબ બોપલ અને ઘુમા વિસ્તારમાં ટેક્સ માટે પ્રોપર્ટી(property)ની આકારણી શરૂ કરાઈ છે. જેના માટે 30 જેટલી ટીમ કામગીરી શરૂ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram