Ahmedabad: ઓક્સિજનની અછતને પૂરી કરવા AMC 80 લાખના ખર્ચે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ કરશે શરું

Continues below advertisement

અમદાવાદ શહેર  (Ahmedabad City)ની અંદર જરૂરિયાત મુજબ ઓક્સિજન મળી રહે તે માટે હવે AMCએ પણ પ્રયાસો હાથ ધાર્યા છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલ ખાતે AMC 13 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા વાળો રિફીલિંગ પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે. રૂપિયા 80 લાખના ખર્ચે નાખવામાં આવી રહેલો આ ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટ આગામી દિવસોમાં કાર્યરત થશે એવું AMCના સૂત્રો જણાવી રહ્યા છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram