આણંદના તારાપુર નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, એક માસૂમ સહિત કેટલા લોકોએ ગુમાવ્યા જીવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ(Anand)ના તારાપુર(Tarapur) નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત(accident) સર્જાતા 10 લોકોના મોત થયા છે. તારાપુર નજીક ઈંદ્રણજ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. કારમાં સવાર બાળકી સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તારાપુર તરફથી વટામણ જતી વખતે આ અકસ્માત સર્જાયો છે.