અમિત શાહે વૈષ્ણોદેવી બ્રિજનું કર્યું લોકાર્પણ, જુઓ બ્રિજનો ડ્રોન વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 11:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે SG હાઈવે પરના વૈષ્ણોદેવી બ્રિજ અને ખોડિયાર કન્ટેનર ડેપો પાસે આવેલ ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરાયું હતું. અમદાવાદ-ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. અમદાવાદથી ગાંધીનગર રોજ એક લાખથી વધુ વાહન ચાલકો અવર-જવર કરે છે. ત્યારે ફ્લાય ઓવરબ્રિજથી ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થશે.