Ahmedabad: આ મહિનાના અંત સુધીમાં દોડશે AMTS-BRTS,કોરોનાની સતર્કતા માટે શું કરાઈ વ્યવસ્થા?
Continues below advertisement
આ મહિનાના અંત સુધીમાં અમદાવાદ(Ahmedabad)માં AMTS-BRTS બસો(buses) શરૂ થાય તેવી પુરી શક્યતા છે. ડેપો પર બંધ પડેલી બસની સાફ સફાઈ શરૂ કરી દેવાઈ છે. તમામ બસોને સેનેટાઈઝ(sanitized) કરવામાં આવી છે.મુસાફરી દરમિયાન અંતર જળવાઈ રહે તે માટે સ્ટીકર લગાવાયા છે.
Continues below advertisement