અમદાવાદ: ભારતીય સંસ્કૃતિનું એકઝીબીશન, ઘરના સામાન પર સંસ્કૃત શ્લોક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિનું એકઝીબીશન યોજાયું હતું. પોયટ્રી ગ્રુપે ઘરના સામાન પર સંસ્કૃતથી શ્લોક લખ્યા છે. સોફા, ડાઇનિંગ ટેબલ, આમંત્રણ પત્રિકા પર શ્લોક લખવામાં આવ્યા છે. અને ભારતીય સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ કરાયો છે.
Continues below advertisement