અમદાવાદ: ઠાકોરવાસમાં આ કારણે કરાઈ વૃદ્ધની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં વૃદ્ધની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો. મૃતકના સજાતીય સંબંધથી કંટાળી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આબરૂ જવાની બીકે આરોપીએ હત્યા કરી હોવાનું કબુલ્યું છે.
Continues below advertisement