Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

Continues below advertisement

Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

સોમવારથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના સ્વેટર સહિતના ગરમ કપડા મામલે શાળા અને વાલીઓ વચ્ચે ઘર્ષણ નહીં થાય તે માટે અમદાવાદ અને સુરતમાં ડીઓ એ સ્પષ્ટતા કરી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પહેરી આવે તેવા ગરમ કપડા શાળાએ માન્ય રાખવા પડશે. સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી કપડાં ખરીદવા દબાણ નહીં કરે અને જો કોઈ સ્કૂલ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો સ્કૂલની સામે આરટી એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. શિયાળો આવતા જ કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત પોતાના યુનિફોર્મ પ્રમાણે નિર્ધારિત થયેલા સ્વેટર સહિતના ગરમ કપડા પહેરવાની ફરજ પાડતી હોય છે, પણ વિદ્યાર્થીઓ પહેરીને આવે તે ગરમ કપડા જ માન્ય રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram