અમદાવાદઃ કાંકરિયા સ્થિત પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ માટે વધુ એક દરખાસ્તને કરાઈ મંજૂર

Continues below advertisement

અમદાવાદમાં કાંકરિયા સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં હરણ, કાળિયાર, નીલગાય, સહિત શરીરસૃપ પ્રાણીઓ માટે 44.44 લાખના બજેટને મંજૂરી અપાઈ છે. માંસાહારી પ્રાણી સિવાયના પ્રાણીઓ માટે દરખાસ્ત કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram