અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, બે યુવકોને જાહેરમાં મરાયો માર
abp asmita
Updated at:
28 Feb 2022 06:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં ભરબપોરે બે યુવકોને તલવાર અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે. બાઈક અથડાતા બોલાચાલી વધી જતા અંતે મારામારીમાં પરિણમી હતી.