Ahmedabad: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની મંજૂરી અંગે થોડીકવારમાં કરાશે સત્તાવાર જાહેરાત
Continues below advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને મંજૂરી મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. રથયાત્રાના આયોજન અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. શરતોને આધીન રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.આ અંગે થોડીકવારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Rathyatra Ahmedabad Cabinet Meeting Approval ABP Live Jagannathji ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV