અમદાવાદઃ રાયપુરમાં દિવાળી અગાઉ છેલ્લો રવિવાર હોવાથી ખરીદી માટે ઉમટી ભીડ
Continues below advertisement
અમદાવાદના રાયપુરમાં દિવાળીના તહેવાર અગાઉ છેલ્લો રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે. ગત વર્ષ કરતા ફટાકડાનો ભાવ વધારે હોવાથી લોકોએ ફટાકડાની ખરીદીમાં કાપ મૂક્યો છે.
Continues below advertisement