અમદવાદ: ટોરેન્ટ પાવરના અધિકારીઓ પર હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધાર્યું છે. આ દરોડા દરમિયાન કેટલાક લોકોએ આ અધિકારીઓ પર હુમલો કર્યુઓ હતો. અને કામગીરી અટકાવી હતી. આ સમયે પોલીસે સ્થાને આવીને મામલો શાંત પાડવા પ્રયાસ કરાયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram