અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા એનેક્સી, સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ અંગે યોજાશે બેઠક

Continues below advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અમદાવાદ એનેક્સી પહોંચ્યા છે. સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. બેઠકમાં અમદાવાદ મનપા સહિતના અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરાશે. આ સાથે મુખ્યમંત્રી થલતેજ ગુરુદ્વારામાં દર્શન માટે જશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram