અમદાવાદ: મોટી કંપનીઓ કરી રહી હતી ખાતરનું કૌભાંડ, બે આરોપીઓની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં મોટી કંપનીઓ ખાતરનું કૌભાંડ કરી રહી હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદમાંથી ગેરકાયદે 650 યુરિયા ખાતરની બોરી ઝડપી પાડવામાં આવી છે. કે-ડિવિઝન એસીપીએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને બે આરોપીઓની ધરપકડ કરી છે. ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી કંપનીઓને અપાતું હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement