Ahmedabad: કોરોનાની બીજી લહેર બાદ એરલાઈન્સ ઈન્ડ્રસ્ટીને મોટું નુકસાન,કેટલી ફ્લાઈટ થઈ રદ્દ?

Continues below advertisement
કોરોના(Corona)ની બીજી લહેર બાદ હવે હવાઈ મુસાફરી કરતા મુસાફરો(passengers)ની સંખ્યામાં ઘટાડો થયો છે.જેના કારણે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે.પહેલા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ(Airport) પર રોજના 15થી 17 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ હવે તો મોટાભાગની ફ્લાઈટ રદ્દ થઈ રહી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram