Ahmedabad : પોલીસ નાગરિકોને હેરાન કરતી હોવાનો BJPના MLA બલરામ થવાણીનો આરોપ
Continues below advertisement
ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ આરોપ લગાવ્યો હતો કે અમદાવાદ પોલીસ નાગરિકોને હેરાન કરે છે. માસ્ક મુદ્દે પોલીસ હેરાન કરતી હોવાનો ધારાસભ્યનો આરોપ છે.
Continues below advertisement