અમદાવાદઃ સાણંદ APMCની ચૂંટણી પહેલા જ ભાજપમાં પડ્યા ફાંટા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદના સાણંદ APMCની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભાગલા પડ્યા છે. સાણંદ તાલુકા પંચાતના ઉપપ્રમુખે પણ APMCની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયત પ્રમુખ મનજી વાઘેલાએ ઉમેદવારી નોંધવાતા ભાજપ આગેવાનો દોડતા થયા છે.
Continues below advertisement