Ahmedabad: સાણંદ GIDCમાં મળી આવ્યા મચ્છરોના બ્રિડીંગ, કેટલા ઔદ્યોગિક એકમોને અપાઈ નોટિસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની સાણંદ(Sanand) GIDCમાં મચ્છરો(mosquitoes)ના બ્રિડીંગ મળી આવતા 49 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 75 ઔદ્યોગિક એકમોની ચકાસણી કરી છે.