આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની યોજાશે પરીક્ષા, કેટલા પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા?
Continues below advertisement
આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જેમાં કુલ 1105 કેન્દ્ર પર બે લાખ 80 હજાર 754 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યાં 1 હજાર 497 સિનીયર ક્લાર્કની જગ્યા માટે આ પરીક્ષા યોજાવાની છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Exam World News Result Job Recruitment Center Secondary Service Selection Board ABP News Live ABP Asmita Live Examiner ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Senior Clerk ABP Asmita Live