Ahmedabad: ખોખરામાં બનેલી લાઈવ મર્ડરની ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 06:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ખોખરામાં થયેલી હત્યાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં લાઈવ મર્ડરની ઘટના રેકોર્ડ થઈ છે. અહીંયા બુધવારે સવારે ફાઈનાન્સરની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ફાયનાન્સરની સવારે 7 વાગ્યાની આસપાસ હત્યા કરાઈ હતી.