ખાદ્યતેલના ભાવ વધારાની અસર પડશે ફરસાણ પર, ફરસાણના વેપારીઓએ શું કહ્યું?

Continues below advertisement

ખાદ્યતેલનામાં ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે હવે ફરસાણના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ વાત ફરસાણના વેપારી(farsan traders)ઓ કહી રહ્યાં છે. સિંગતેલ બાદ હવે કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram