અમદાવાદમાં ટાયર ફાટતા BRTS બસ થાંભલા સાથે અથડાઇ, જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં ઈસ્કોનથી જોધપુર ચાર રસ્તા વચ્ચેના રૂટ પર ઈસરો પાસે BRTSનું ટાયર ફાટતા બસ એક થાંભલા સાથે અથડાઈ થઇ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બસનું ટાયર ફાટતા બસ કઈ રીતે બેકાબૂ બને છે અને થાંભલા સાથે અથડાય છે. અકસ્માત સમયે બસમાં ચારથી પાંચ જ મુસાફરો સવાર હતા. જેમાં એક બે મુસાફર અને ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે