અમદાવાદઃ વટવામાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ, જાહેરમાં કર્યો કેમિકલનો નિકાલ
abp asmita
Updated at:
24 Apr 2022 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વટવામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. વટવામાં કંપનીએ જાહેરમાં કેમિકલનો નિકાલ કર્યાનો વીડિયો વાયરલ થયો છે. ગ્રીન એન્વાયરમેન્ટ કોઓપરેટિંગ સોસાયટી પાસે કેમિકલ છોડવામાં આવ્યું છે.