અમદાવાદ શહેર કોંગ્રેસની આજે યોજાશે કારોબારી બેઠક, કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2021 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) શહેર કોંગ્રેસ(City Congress)ની આજે કારોબારીની બેઠક યોજાશે. બપોરે 3.30 વાગ્યે શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આ બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી બેઠકમાં હાજર રહેશે.